વરસાદ થતાં આગ ઓલવતા ફાયરફાઇટર્સ નાચવા લાગ્યા

વીડિયો કૅપ્શન, વરસાદ થતાં આગ ઓલવતા ફાયરફાઇટર્સ નાચવા લાગ્યા
વરસાદ થતાં આગ ઓલવતા ફાયરફાઇટર્સ નાચવા લાગ્યા
પ્રકાશિત

આ ફાયરફાઇટર્સ વરસાદ પડવાના કારણે ઉજવણી કરી રહ્યા છે, જેના વીડિયો વાઇરલ થયા છે. ઇન્ડોનેશિયામાં આ વર્ષની શરૂઆતમાં જંગલોમાં અંદાજે 19 લાખ હૅક્ટર વિસ્તારમાં આગ લાગી છે.

આ આગ દેશના અલગ-અલગ ભાગોમાં ફેલાઈ છે.

આ દાવાનળના ઝેરીલા ધુમાડાએ લાખો લોકોને અસર કરી છે. આ ધુમાડો હવે પાડોશી દેશો સુધી ફેલાઈ રહ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન