હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સમાં, અર્શદીપસિંહ MIનો હિસ્સો, કેટલામાં થયો સોદો?
હાર્દિક પંડ્યા હવે પંજાબ કિંગ્સમાં, અર્શદીપસિંહ MIનો હિસ્સો, કેટલામાં થયો સોદો?
પ્રકાશિત
ઇન્ડિયન પ્રિમિયર લીગની આગામી આવૃત્તિમાં જૂના ખેલાડીઓ નવી તથા અલગ ટીમમાં જોવા મળશે.
હાર્દિક પંડ્યા હવે મુંબઈ ઇન્ડિયન્સની જર્સીમાં જોવા નહીં મળે અને તેઓ પંજાબ કિંગ્સ વતી રમશે.
જ્યારે પંજાબના અર્શદીપસિંહ મુંબઈ ઇન્ડિયન્સ વતી રમતા જોવા મળશે. ત્યારે આ સોદો કેટલામાં થયો, તેના વિશે જાણો.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



