ગુજરાત પરની વરસાદી સિસ્ટમ અરબી સમુદ્ર તરફ ખસી, હવે કેવો વરસાદ પડશે?
ગુજરાત પરની વરસાદી સિસ્ટમ અરબી સમુદ્ર તરફ ખસી, હવે કેવો વરસાદ પડશે?
પ્રકાશિત
છેલ્લા ચોવીસ કલાકમાં કચ્છ, ભાવનગર, જામનગર, ગીર સોમનાથ અને રાજકોટમાં 11થી 20 સેમી વચ્ચે ભારે વરસાદ પડ્યો છે.
જ્યારે મહેસાણા, અમદાવાદ, વડોદરા, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, સુરત, બોટાદ, જૂનાગઢ, ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, જામનગર અને દ્વારકાના કેટલાક ભાગોમાં સાતથી 11 સેમી વચ્ચે વરસાદ નોંધાયો છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન



