ગુજરાતમાં ચોમાસું ગયું એ પછી દિવસે ગરમી અને રાતે ઠંડીની બેવડી ઋતુ કેમ છે?
ગુજરાતમાં ચોમાસું ગયું એ પછી દિવસે ગરમી અને રાતે ઠંડીની બેવડી ઋતુ કેમ છે?
પ્રકાશિત
ચોમાસું પૂરું થયા બાદ ગુજરાતના અનેક વિસ્તારોમાં ઉનાળા જેવી ગરમી પડી રહી છે. જો કે ક્યાંક વાદળો પણ દેખાઈ રહ્યા છે.
પણ સવાલ એ છે કે ચોમાસું ગયું પછી હવે ગુજરાતમાં હાલ આટલી ગરમી અને રાતે ઠંડીની બેવડી ઋતુ કેમ છે?
અહેવાલ- દીપક ચુડાસમા

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



