જમ્મુ-કાશ્મીરથી વિલુપ્ત થતા બૌદ્ધ ધર્મનાં શું કારણો રહ્યાં?

વીડિયો કૅપ્શન, જમ્મુ-કાશ્મીરથી વિલુપ્ત થતા બૌદ્ધ ધર્મનાં શું કારણો રહ્યાં?
જમ્મુ-કાશ્મીરથી વિલુપ્ત થતા બૌદ્ધ ધર્મનાં શું કારણો રહ્યાં?
પ્રકાશિત

કાશ્મીર,શક્તિશાળી કુષાણ સામ્રાજ્ય દરમિયાન બૌદ્ધ ધર્મનું એક સમૃદ્ધ કેન્દ્ર રહ્યું છે.

કાશ્મીરમાં ઘણી બધી જગ્યાઓ છે, જેનો બૌદ્ધ ધર્મ સાથે સંબંધ છે.

કાશ્મીર