પગથી લખવાનું શીખી શિક્ષક બનનાર આંધ્ર પ્રદેશના વિકલાંગ વ્યક્તિની પ્રેરક કહાણી

વીડિયો કૅપ્શન, પગથી લખવાનું શીખી શિક્ષક બનનાર આંધ્ર પ્રદેશના વિકલાંગ વ્યક્તિની પ્રેરક કહાણી
પગથી લખવાનું શીખી શિક્ષક બનનાર આંધ્ર પ્રદેશના વિકલાંગ વ્યક્તિની પ્રેરક કહાણી
પ્રકાશિત

પગોથી ભણાવનાર આ વ્યક્તિનું નામ છે જામી સિંહાચલમ નાયડુ.

સિંહાચલમ નાયડુ જન્મથી બંને હાથ અને એક પગથી વિકલાંગ છે. પરંતુ તેમણે ભણવા માટે હાથની જગ્યાએ પોતાના પગોનો ઉપયોગ કરવાનું શીખી લીધું.

આજે એ જ પગની મદદથી તેઓ બાળકોને ભણાવે છે. હાથો વગર જન્મેલા સિંહાચલમ નાયડુ કહે છે કે તેમણે પોતાની જિંદગી બદલવાની દિશામાં પહેલું પગલું ત્રણ વર્ષની ઉંમરમાં જ ભર્યું હતું.

પગોથી ભણાવનાર આ વ્યક્તિનું નામ છે જામી સિંહાચલમ નાયડુ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન