શું આ ધોધ સીધો આકાશમાંથી પડે છે?

વીડિયો કૅપ્શન, શું આ ધોધ સીધો આકાશમાંથી પડે છે?
શું આ ધોધ સીધો આકાશમાંથી પડે છે?
પ્રકાશિત

આ ધોધ સીધો આકાશમાંથી પડતો હોય એવું લાગે છે ને?

આ વીડિયો બ્રાઝિલના સાઓ પાઉલો રાજ્યના ઇપોરાંગામાં આવેલી કાસા દિ પેદ્રા ગુફાનો છે, જેને ગિબા મોરાઇસે રેકૉર્ડ કર્યો છે.

વીડિયોમાં પાણી વાદળોમાંથી નીચે પડતું હોય એવો ભ્રમ સર્જાય છે. જોકે, ગિબા મોરાઇસના જણાવ્યા અનુસાર, ગુફાના પ્રવેશદ્વારની ઉપર આવેલી એક તિરાડમાંથી પાણી વહે છે.

બીબીસી ગુજરાતી
ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન