ગુજરાતમાં ભાદરવામાં બફારાવાળી ગરમી કેમ પડે છે?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ભાદરવામાં બફારાવાળી ગરમી કેમ પડે છે?
ગુજરાતમાં ભાદરવામાં બફારાવાળી ગરમી કેમ પડે છે?
પ્રકાશિત

ચોમાસું પૂરું થયા બાદ ગુજરાતમાં ભાદરવા મહિનામાં બફારાવાળી ગરમી પડે છે.

વરસાદી વાદળો હટી જતાં સીધો તડકો અને ભેજ મળીને ગરમીનો અનુભવ વધારે છે.

હાઈ પ્રેશર સિસ્ટમ અને ધીમી ચોમાસાની વિદાય પણ 'ઑક્ટોબર હીટ'નું એક કારણ છે. ગુજરાતનો લાંબો દરિયાકિનારો અને રણની સૂકી હવા ભેજવાળા વાતાવરણમાં વધારો કરે છે. અમદાવાદ, સુરત, રાજકોટ અને કચ્છ જેવા વિસ્તારોમાં ભૌગોલિક સ્થિતિ પ્રમાણે ગરમીનો અનુભવ અલગ-અલગ થઈ શકે છે.

વીડિયો: દીપક ચુડાસમા

ગુજરાતમાં ભાદરવામાં બફારાવાળી ગરમી કેમ પડે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન