117 વર્ષનાં આ મહિલા વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ છે?
117 વર્ષનાં આ મહિલા વિશ્વની સૌથી વૃદ્ધ વ્યક્તિ છે?
પ્રકાશિત
આલ્બેનિયાનાં કામિલે માર્રાની ઉંમર 117 વર્ષ છે. તેમના સત્તાવાર દસ્તાવેજોમાં જન્મતારીખ 19 ઑગસ્ટ, 1909 નોંધાયેલી છે.
આ તારીખ સાચી હોય તો તેઓ ગિનિસ વર્લ્ડ રેકૉર્ડ્સ દ્વારા વિશ્વનાં સૌથી વૃદ્ધ જીવિત વ્યક્તિ તરીકે માન્યતા પામેલાં બ્રિટનનાં એથલ કૅધરમ કરતાં બે દિવસ મોટાં છે.




