અરવલ્લી: નવ લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી કેમ તોડી પડાઈ?

અરવલ્લી: નવ લાખ લીટરની ક્ષમતાવાળી પાણીની ટાંકી કેમ તોડી પડાઈ?
પ્રકાશિત

મોડાસાના વારીગૃહ ખાતે આવેલી 30 વર્ષ જૂની પાણીની ટાંકી તોડી પડાઈ હતી.

નવ લાખ લીટરની વિશાળ ક્ષમતા ધરાવતી આ ટાંંકી વર્ષ 1992માં બનાવાઈ હતી.

પાણીની ટાંકી જર્જરિત થઈ ગઈ હોવાથી સુરક્ષાનાં કારણોસર તોડી પડાઈ હતી.