You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે એક કાર કૉલેજ બસમાં ઘૂસી ગઈ
જ્યારે એક કાર કૉલેજ બસમાં ઘૂસી ગઈ
આ ઘટના તામિલનાડુના કૃષ્ણગિરિ જિલ્લાના ઉત્તુંગરાઈ ખાતે ઘટી હતી.
જ્યારે એક કાર કૉલેજ બસમાં ઘૂસી ગઈ.
બસ કૉલેજમાં પ્રવેશવા માટે વળાંક લઈ રહી હતી, ત્યારે સામેની બાજુએથી આવતી કાર તેમાં ઘૂસી ગઈ હતી.
આ ઘટનામાં બે વિદ્યાર્થીની સહિત ચાર લોકોને ઈજા પહોંચી છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન