દારૂ ભરેલી ગાડી પલટી જતાં લોકો બૉટલો લઈ ભાગ્યા
દારૂ ભરેલી ગાડી પલટી જતાં લોકો બૉટલો લઈ ભાગ્યા
પ્રકાશિત
આ દૃશ્યો આંધ્ર પ્રદેશનાં છે.
ત્યાં દારૂ લઈને જતી વાન પલટી ગઈ હતી. ત્યાર પછી લોકોએ બૉટલો લેવા માટે પડાપડી કરી હતી.
અકસ્માત સમયે વાહનમાં 12 લાખ રૂપિયાનો દારૂ હતો.
પોલીસનું કહેવું છે કે સ્થાનિકો અંદાજે ત્રણ લાખ રૂપિયાનો દારૂ લઈ ગયા છે.
વધુ જુઓ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



