You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જે કિલ્લામાં ભગતસિંહની ગુપ્ત બેઠકો થતી ત્યાં હવે જીન અને આત્માના વાસની વાતો કેમ થાય છે?
જે કિલ્લામાં ભગતસિંહની ગુપ્ત બેઠકો થતી ત્યાં હવે જીન અને આત્માના વાસની વાતો કેમ થાય છે?
દિલ્હીનો ફિરોઝ શાહ કોટલા કિલ્લો જીન અને આત્માની કહાણીઓ માટે જાણીતો છે.
લોકો અહીં પોતાની સમસ્યાના પત્રો લખીને જાય છે.
ઇતિહાસકાર સોહેલ કાશ્મી મુજબ ફિરોઝ તુગલકનો આ કિલ્લો આઝાદીની લડાઈમાં મહત્ત્વનો રહ્યો, જ્યાં ભગતસિંહ અને ચંદ્રશેખર આઝાદની ગુપ્ત બેઠકો થતી હતી.
જુઓ આ કિલ્લાની કહાણી...
અહેવાલ : અદીબ અનવર
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન