ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી :લગ્ન પહેલાં મત આપવા પહોંચેલા યુગલે શું કહ્યું?

વીડિયો કૅપ્શન, લગ્ન પહેલાં મત આપવા પહોંચેલા યુગલે શું કહ્યું?
ગુજરાત સ્થાનિક સ્વરાજની ચૂંટણી :લગ્ન પહેલાં મત આપવા પહોંચેલા યુગલે શું કહ્યું?

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેટલાંક યુગલે પણ પોતાનો મત આપ્યો છે.

લગ્ન કર્યા પહેલાં કે પછી લગ્ન મંડપમાં ફેરા ફર્યા બાદ મતદાન મથકે પહોંચેલા યુગલોએ મત આપ્યા પછી શું અપીલ કરી હતી?

અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં કેટલાંક યુગલે પણ પોતાનો મત આપ્યો છે. લગ્ન કર્યા પહેલાં કે પછી લગ્ન મંડપમાં ફેરા ફર્યા બાદ મતદાન મથકે પહોંચેલા યુગલોએ મત આપ્યા પછી શું અપીલ કરી હતી?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન