અમેરિકામાં આવું ગામ છે, માનશો?

અમેરિકામાં આવું ગામ છે, માનશો?
પ્રકાશિત

દુનિયાના સૌથી શક્તિશાળી મનાતા દેશ અમેરિકામાં એક અનોખું ગામડું આવેલું છે. આ ગામની ખાસિયત એ છે કે એ જમીનની સપાટીથી 3000 ફૂટ નીચે વસેલું છે.

ત્યાં ટપાલ મોકલવા માટે ખચ્ચરનો જ ઉપયોગ કરવો પડે છે.

અમેરિકાના ગ્રાન્ડ કૅન્યોન ક્ષેત્રને જોવા માટે દર વર્ષે ઘણા મુસાફરો પહોંચી જાય છે. આ ક્ષેત્રમાં સુપાઈ નામનું આ અનોખું ગામ વસેલું છે.

તેની અન્ય ખાસિયતો જાણવા માટે જુઓ, બીબીસી ગુજરાતીની આ વિશેષ રજૂઆત.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન