You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા કરી હતી અપીલ, સુરતના લોકોએ શું કહ્યું?
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા કરી હતી અપીલ, સુરતના લોકોએ શું કહ્યું?
પ્રકાશિત
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 10 મેએ એ લોકોને કેટલીક અપીલ કરી હતી.
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને પેટ્રોલ અને ડીઝલનો વપરાશ ઘટાડવા, એક વર્ષ સુધી સોનું ન ખરીદવા, પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવા, બિનજરૂરી વિદેશયાત્રા ટાળવા સહિતની અપીલ કરી હતી.
સુરતના લોકોએ વડા પ્રધાનની પબ્લિક ટ્રાન્સપૉર્ટનો ઉપયોગ કરવાની અપીલ અંગે શું કહ્યું?
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન