You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
જ્યારે અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી સાપોને પકડતા દેખાયા
જ્યારે અમેરિકાના સ્વાસ્થ્ય મંત્રી સાપોને પકડતા દેખાયા
પ્રકાશિત
સાપોને પકડતી જોવા મળતા આ માણસ સામાન્ય નાગરિક નહીં પણ અમેરિકાના હેલ્થ મિનિસ્ટર છે.
તેમનું નામ રૉબર્ટ એફ. કૅનેડી જુનિયર છે, જેઓ આ રીતે સાપને પકડતા દેખાયા હતા.
આ વીડિયો ફ્લોરિડાના ડૉ.મેહમેટ ઓઝના બીચ હાઉસનો છે.
નૅશનલ પાર્ક સર્વિસના જણાવ્યા અનુસાર, આ કાળા રેસર પ્રજાતિના સાપ છે, જે ઝેરી નથી અને સામાન્ય રીતે મનુષ્યો માટે હાનિકારક માનવામાં આવતા નથી.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન