સુરતમાં જેમનાં ઘરો તૂટ્યાંએ લોકોની વ્યથા, 'પાઈ, પાઈ ભેગી કરીને ઘર બાંધ્યું હતું'
સુરતમાં જેમનાં ઘરો તૂટ્યાંએ લોકોની વ્યથા, 'પાઈ, પાઈ ભેગી કરીને ઘર બાંધ્યું હતું'
પ્રકાશિત
મે મહિનાના અંતભાગમાં સુરતના નાસિરનગર વિસ્તારમાં ડિમોલિશનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
જેમાં ડઝનબંધ ઘરોને તોડી પડાયાં અને સેંકડો લોકો બેઘર બની ગયા.
ડિમોલિશનની કામગીરીની કાયદેસરતા અંગે ગુજરાત હાઇકોર્ટમાં કેસ ચાલી રહ્યો છે.
દરમિયાન સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશને બેઘર બનેલા લોકોને કૉમ્યુનિટી હૉલમાં આશરો આપ્યો છે.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન