સુરેન્દ્રનગરમાં વીજલાઇન મુદ્દે મહારેલીમાં જોડાયેલાં મહિલાઓ શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, સુરેન્દ્રનગરમાં વીજલાઇન મુદ્દે મહારેલીમાં જોડાયેલાં મહિલાઓ શું બોલ્યાં?
સુરેન્દ્રનગરમાં વીજલાઇન મુદ્દે મહારેલીમાં જોડાયેલાં મહિલાઓ શું બોલ્યાં?
પ્રકાશિત

ગુજરાતમાં વીજપોલ નાખવા સામે મોરબીના જેતપરમાં આંદોલન બાદ હવે સુરેન્દ્રનગરમાં પણ વિરોધ પ્રદર્શન શરૂ થયાં છે.

મહિલાઓએ ખેતરમાં વીજપોલ નાખવા મામલે નારેબાજી કરી હતી અને યોગ્ય વળતરનો મુદ્દો ઉઠાવ્યો હતો.

સુરેન્દ્રનગર, બીબીસી ગુજરાતી, વીજપોલ આંદોલન