250 વર્ષ પહેલાં અમેરિકાનો જન્મ કેવી રીતે થયો?
250 વર્ષ પહેલાં અમેરિકાનો જન્મ કેવી રીતે થયો?
પ્રકાશિત
આજે જે અમેરિકા વિશ્વની મહાસત્તા છે. તેની શરૂઆત 250 વર્ષ પહેલાં 13 બ્રિટિશ વસાહતોના બળવાથી થઈ હતી.
યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાનો પ્રથમ દસ્તાવેજી ઉપયોગ 2 જાન્યુઆરી, 1776 થયો હતો, વૉશિંગ્ટનના સહાયક સ્ટીફન મોયલાને એક પત્ર લખીને "યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાની સંપૂર્ણ અને વ્યાપક શક્તિઓ સાથે" સ્પેનની મુસાફરી કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી.
ક્રિસ્ટોફર કોલંબસની સફરથી લઈને બ્રિટિશ શાસન, અમેરિકન ક્રાંતિ અને 4 જુલાઈ 1776ની સ્વતંત્રતાની ઘોષણા સુધીની આ સફર રસપ્રદ છે.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



