કૂવામાં પડેલા શિયાળના બચ્ચાનું કંઈક આ રીતે રેસ્ક્યૂ કરાયું

વીડિયો કૅપ્શન, કૂવામાં પડેલા શિયાળના બચ્ચાનું કંઈક આ રીતે રેસ્ક્યૂ કરાયું હતું
કૂવામાં પડેલા શિયાળના બચ્ચાનું કંઈક આ રીતે રેસ્ક્યૂ કરાયું
પ્રકાશિત

કૂવામાં પડેલા શિયાળના બચ્ચાનું કંઈક આ રીતે રેસ્ક્યૂ કરાયું હતું.

રાજકોટના લોઠડા ગામે કૂવાની બખોલમાં શિયાળનું બચ્ચું ફસાઈ ગયું હતું. એક યુવકે તેને પકડીને પાંજરામાં મૂકી દીધું હતું.

શિયાળના બચ્ચાને કૂવાની બહાર કાઢવામાં આવ્યું અને પછી તે પીંજરાને ખુલ્લા મેદાનમાં જંગલ વિસ્તારમાં મુક્ત કરવામાં આવ્યું હતું.

ગુજરાત

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન