એવું વાવાઝોડું આવ્યું કે આ શહેરનું આખું આકાશ લાલ થઈ ગયું
એવું વાવાઝોડું આવ્યું કે આ શહેરનું આખું આકાશ લાલ થઈ ગયું
પ્રકાશિત
રશિયાના ચેલ્યાબિંસ્ક વિસ્તારમાં વાવાઝોડા અને ભારે વરસાદને કારણે આખું આકાશ લાલ થઈ ગયું.
એટલું નહીં પણ આભમાં લાલ રંગના અલગ-અલગ શેડની જાણે રંગોળી સર્જાઈ હતી.
જુઓ વીડિયો.

ઇમેજ સ્રોત, ZHUKOVA_MARIYAAA/REUTERS
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન