ગુજરાતનું એ ગામ જ્યાં યુરોપમાં ફરતા હોવ એવું લાગે!
ગુજરાતનું એ ગામ જ્યાં યુરોપમાં ફરતા હોવ એવું લાગે!
પ્રકાશિત
જો યુરોપ ન ગયા હોવ અને જોવું હોય તો ગુજરાતમાં જ છે. આ સાંભળીને ચોંકી ન જશો.
ગુજરાતનું એક ગામ એવું છે જેની ગલીઓમાં ફરતી વખતે તમે યુરોપમાં ફરતા હોવ એવું લાગે.
ભારતની અનેક બ્લૉકબસ્ટર મૂવીઝના શૂટિંગ ગુજરાતના આ ગામમાં થયા છે.
વધુ જુઓ આ વીડિયોમાં...

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



