સમુદ્ર પરના અધિકારના નિયમો અને આંતરરાષ્ટ્રીય કાયદા શું છે?

સમુદ્ર પરના અધિકારના નિયમો અને આંતરરાષ્ટ્રીય કાયદા શું છે?

2025ના ફેબ્રુઆરીના અંતમાં અમેરિકા–ઇઝરાયલના ઈરાન પરના હુમલા પછી શરૂ થયેલા હોર્મુઝ સંકટ વચ્ચે આ મહત્ત્વના સમુદ્રી માર્ગ પર ઈરાનની કડક નાકાબંધી છે.

ત્યારે, હવે અમેરિકાએ પણ તેની સામે ઈરાનના બંદરોની નાકાબંધી કરી રાખી છે.

ત્યારે સૌથી અગત્યના સવાલો તે છે કે સમુદ્ર પર કોનો કોનો અધિકાર છે અને સમુદ્ર પરના અધિકારના શું નિયમો છે.

તેને આંતરરાષ્ટ્રીય કાયદાઓ શું કહે છે, એ જાણો આ વીડિયોમાં.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન