રોબૉટે આ રમતમાં ધુરંધર ખેલાડીને હરાવ્યા

રોબૉટે આ રમતમાં ધુરંધર ખેલાડીને હરાવ્યા

જાપાનમાં AI-powered રોબૉટે ઍક્સપર્ટ ટેબલ ટેનિસ ખેલાડીઓને હાર આપી છે.

આ રમતમાં બૉલની દિશાને ઓળખીને તરત જ પ્રતિક્રિયા આપવાની હોય છે.

જાપાનની સોની કંપનીએ ACE નામના આ રોબૉટનું નિર્માણ કર્યું છે. ACEએ પાંચમાંથી ત્રણ ઍક્સપર્ટ પ્લેયર્સને હાર આપી હતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન