માથાના દુખાવા સાથે ઊલટી થાય તો શું કરવું?

વીડિયો કૅપ્શન, માથાના દુખાવા સાથે ઊલટી થાય તો શું કરવું?
માથાના દુખાવા સાથે ઊલટી થાય તો શું કરવું?
પ્રકાશિત

આપણું શરીર એ આપણાં આરોગ્યનો અરીસો છે. છતાં ઘણી વખત માથું દુઃખે, તો એને આપણે 'સામાન્ય' ગણીને તેની અવગણના કરી દેતાં હોઈએ છીએ.

અથવા તો દવા લઈને તેમાંથી રાહત મેળવવાનો પ્રયાસ કરતા હોઈએ છીએ.

જોકે, માથાના દુઃખવા માટે અનેક કારણો જવાબદાર હોય શકે છે અને માથાના દુઃખાવાની સાથે ઊલટી થાય, તો આ પરિસ્થિતિને ગંભીરતાથી લેવી જોઈએ.

આના વિશે વધુ માહિતી મેળવો આ વીડિયોમાં.

નોંધ : ડૉક્ટર દ્વારા આપવામાં આવેલી આ માહિતી માત્ર સામાન્ય સમજણ માટે છે. વધુ કોઈ શારીરિક મુશ્કેલીઓ માટે તમારા ડૉક્ટરની જરૂર સલાહ લો.

માથાના દુખાવા સાથે ઊલટી, હેલ્થ ન્યૂઝ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images