પૂરતી ઊંઘ ન મળે તો શરીર પર શું અસર થાય?

વીડિયો કૅપ્શન, Better Health EP 05 : પૂરતી ઊંઘ ન મળે તો શરીર પર શું અસર થાય?
પૂરતી ઊંઘ ન મળે તો શરીર પર શું અસર થાય?
પ્રકાશિત

આજના 'Health Podcast' માં અમે ઊંઘની અગત્યતા અને તેની સાથે જોડાયેલી સમસ્યાઓ વિશે વાત કરીશું. શું તમે પણ મોડે સુધી જાગો છો?

શું ઊંઘ પૂરી ન થવાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે? ડૉ. ઉર્વી પટેલ‬ પાસેથી જાણો સારી ઊંઘ મેળવવાની સરળ રીતો.

સાથે જ જાણો, ઊંઘની પાછળનું વિજ્ઞાન અને તેને સાથે સંકળાયેલી સમસ્યાઓની મહિતી, અને એ પણ સાવ સરળ ભાષામાં.

જુઓ, બીબીસી ગુજરાતીની આ ખાસ રજૂઆત.

ઊંઘ, હેલ્થ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન