અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ, પરિવારજનોની પ્રાર્થનાસભા
અમદાવાદ વિમાન દુર્ઘટનાને એક વર્ષ, પરિવારજનોની પ્રાર્થનાસભા
પ્રકાશિત
અમદાવાદમાં 12 જૂન 2025ના રોજ ઍર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ-171 દુર્ઘટનાગ્રસ્ત થઈ હતી.
જેમાં વિમાનમાં સવાર 241 લોકોની સાથોસાથ ઓછાંમાં ઓછાં 260 મૃત્યુ થયાં હતાં.
મૃતકોના પરિવારજનો, જેઓ અમદાવાદમાં રહે છે તેમણે પ્રાર્થનાસભાનું આયોજન કર્યું હતું.

ઇમેજ સ્રોત, Press Information Bureau (PIB) / Handout/Anadolu via Getty Images



