Monsoon 2026 : ગુજરાતમાં કયા વિસ્તારોમાં રેડ ઍલર્ટ અપાયું, ક્યાં ભારે વરસાદની આગાહી?

વીડિયો કૅપ્શન, 24 કલાકમાં સુરતમાં અહીં પડ્યો સૌથી વધુ 8 ઇંચ વરસાદ, હવે આ જિલ્લાઓમાં રેડ ઍલર્ટની આગાહી
Monsoon 2026 : ગુજરાતમાં કયા વિસ્તારોમાં રેડ ઍલર્ટ અપાયું, ક્યાં ભારે વરસાદની આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાની મોડી શરૂઆત બાદ હવે જુલાઈમાં ચોમાસાને કારણે લોકોમાં રાહત અનુભવાઈ રહી છે.

હવામાન વિભાગે ગુજરાતમાં આગામી દિવસોમાં કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે અને રેડ ઍલર્ટ જાહેર કરાયું છે.

ગુજરાતમાં હવે કયા જિલ્લામાં કેટલો વરસાદ પડશે, તે વિશે હવામાન વિભાવે શું આગાહી કરી છે.

ગુજરાત, વરસાદ, બીબીસી ગુજરાતી, હવામાન સમાચાર

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન