મોરબીના જેતપરમાં દસ દિવસથી ઉપવાસ કરતા ખેડૂતોના સમર્થનમાં મહિલાઓ શું બોલ્યાં?

વીડિયો કૅપ્શન, મોરબીના જેતપરમાં દસ દિવસથી ઉપવાસ કરતા ખેડૂતોના સમર્થનમાં મહિલાઓ શું બોલ્યાં?
મોરબીના જેતપરમાં દસ દિવસથી ઉપવાસ કરતા ખેડૂતોના સમર્થનમાં મહિલાઓ શું બોલ્યાં?
પ્રકાશિત

છેલ્લા દસ કરતાં પણ વધુ દિવસોથી મોરબીના જેતપરમાં ખેડૂતો ઉપવાસ પર બેઠા છે.

લોકો આશા રાખી રહ્યા છે કે તેમના આ વિરોધનું સરકાર યોગ્ય રીતે નિરાકરણ લાવશે.

ઉપવાસી ખેડૂતોની તબિયતથી લઈને તેમની માગોને લઈને તેમના સમર્થનમાં આવેલી મહિલાઓ સાથે બીબીસી ગુજરાતીએ ખાસ વાતચીત કરી હતી.

ખેડૂત આંદોલન, બીબીસી

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન