ચકડોળમાં ફસાયા વિદ્યાર્થીઓ, કેવી રીતે થયો બચાવ?

વીડિયો કૅપ્શન, રોલર કોસ્ટરની રાઈડમાં ફસાયા વિદ્યાર્થીઓ, કેવી રીતે થયો બચાવ?
ચકડોળમાં ફસાયા વિદ્યાર્થીઓ, કેવી રીતે થયો બચાવ?
પ્રકાશિત

ગેલવિસ્ટનના દરિયાકાંઠે પિકનિક માણવા ગયેલા હાઇસ્કૂલના 8 વિદ્યાર્થીઓ ચકડોળની સવારીનો આનંદ લઈ રહ્યા હતા ત્યારે આ રાઇડ અટકી ગઈ જેના કારણે તમામ વિદ્યાર્થીઓ હવામાં જ ફસાઈ ગયા હતા.

બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Getty Images

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન