યુએઈ ઓપેકમાંથી બહાર નીકળી ગયું, આથી ભારતને શું સસ્તું અને વધુ ક્રૂડઑઇલ મળશે?
યુએઈ ઓપેકમાંથી બહાર નીકળી ગયું, આથી ભારતને શું સસ્તું અને વધુ ક્રૂડઑઇલ મળશે?
અમેરિકા અને ઇઝરાયલના ઈરાન સાથેના યુદ્ધમાં સંયુક્ત આરબ અમીરાતે ઍલાન કર્યું છે કે તે પહેલી મેએ તે પેટ્રોલિયમ નિકાસકાર દેશોના સંગઠન ઓપેકમાંથી બહાર થઈ જશે.
ઓપેકમાં 12 સભ્ય દેશો છે. જે તેલ ઉત્પાદક દેશોનું એક સંગઠન છે.
ઓપેક પોતાના સભ્ય દેશો માટે તેલ ઉત્પાદનનો ક્વોટા નક્કી કરે છે.
તેમાંથી યુએઈ બહાર નીકળી જવાનો મતલબ છે કે તે હવે તેલ ઉત્પાદન માટે આ ગઠબંધને લગાવેલા ક્વોટા સિસ્ટમથી બંધાયેલું નથી.
તેના આ નિર્ણયથી ભારતને ખરેખર કેટલો ફાયદો થશે જુઓ આ વીડિયોમાં.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



