ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની આ બેઠકની ટીકા કેમ થઈ?
ટ્રમ્પ અને જિનપિંગ વચ્ચેની આ બેઠકની ટીકા કેમ થઈ?
પ્રકાશિત
ચીનમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચેની આ બેઠક ટીકાનું કારણ બની છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે હાલની તેમની ચીનની મુલાકાત દરમિયાન બીજિંગના ગ્રેટ હૉલ ઑપ ધ પીપલ ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ સાથે બેઠક કરી હતી, એમાં એક પણ મહિલા અધિકારી નહોતાં.
આ મીટિંગના જે ફૂટેજ મીડિયામાં આવ્યા છે અને એમાં આ બેઠકમાં તમામ પુરુષ અધિકારીઓ જ દેખાય છે.
રાજકીય વિશ્લેષકોનું એના પર ધ્યાન ગયા બાદ એના અહેવાલ મીડિયામાં આવ્યા અને આ બેઠક અંગે ટીકા થઈ છે.

ઇમેજ સ્રોત, Reuters/AFP
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



