ગુજરાતમાં હજી કેટલા દિવસ રેડ ઍલર્ટ, કયાં અતિભારે વરસાદની આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં હજી કેટલા દિવસ રેડ ઍલર્ટ, કયાં અતિભારે વરસાદની આગાહી?
ગુજરાતમાં હજી કેટલા દિવસ રેડ ઍલર્ટ, કયાં અતિભારે વરસાદની આગાહી?
પ્રકાશિત

આજના વેધર વીડિયોમાં વાત કરીશું કે ગુજરાતમાં હજી કયા વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ પડવાની સંભાવના છે. કેટલા દિવસ સુધી આપણે ત્યાં વરસાદ પડશે.

સૌરાષ્ટ્ર કચ્છમાં કયારથી વરસાદ ઘટવાની સંભાવના છે તો કયા વિસ્તારોમાં વરસાદ ઘટી જશે એની પણ આપણે વાત કરીશું.

ગુજરાત, બીબીસી ગુજરાતી, ચોમાસું

ઇમેજ સ્રોત, Ronaldo Silva/NurPhoto via Getty Images