જંતર-મંતર પર 23 દિવસ સુધી ઉપવાસ કરનાર નેહા બોરાએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, જંતરમંતર પર 23 દિવસ સુધી ઉપવાસ કરનાર નેહા બોરાએ શું કહ્યું?
જંતર-મંતર પર 23 દિવસ સુધી ઉપવાસ કરનાર નેહા બોરાએ ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ શું કહ્યું?
પ્રકાશિત

સીજેપી અને વિદ્યાર્થી સંગઠનોના લાંબા સંઘર્ષ અને વિરોધપ્રદર્શન બાદ શિક્ષણમંત્રી ધર્મેન્દ્ર પ્રધાને આખરે રાજીનામું આપવું પડ્યું છે અને મોદી સરકારે પ્રહલાદ જોશીને નવા શિક્ષણમંત્રી બનાવ્યા છે.

ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાને વિદ્યાર્થીઓએ પોતાની જીત ગણાવી છે.

ઉપવાસ અને પ્રદર્શનમાં સામેલ નેહાએ જણાવ્યું કે આ લડાઈ માત્ર એક મંત્રી સામે નહીં, પરંતુ બિનજવાબદાર શિક્ષણ વ્યવસ્થા, એનટીએ સામે છે.

તેમણે ઉમેર્યું કે વિદ્યાર્થીઓએ લાઠીઓ ખાધી, જેલ ગયા અને ભૂખ હડતાળ કરી ત્યારે આ સફળતા મળી છે.

જુઓ વીડિયો.

જંતરમંતર પર 23 દિવસ સુધી ઉપવાસ કરનાર નેહા બોરા, બીબીસી, ગુજરાતી

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન