તોફાની ચક્રવાતને કારણે અમેરિકામાં શું સ્થિતિ થઈ?
તોફાની ચક્રવાતને કારણે અમેરિકામાં શું સ્થિતિ થઈ?
અમેરિકાના ઓક્લાહોમા રાજ્યમાં તોફાની ચક્રવાતને કારણે ભારે તારાજી ફેલાઈ છે.
સ્થાનિક મીડિયાના અહેવાલ પ્રમાણે ચક્રવાતી પવનને કારણે ઓછામાં ઓછા 10 લોકો ઘાયલ થયા છે.
ચક્રવાતને કારણે એનિડ ખાતે વેન્સ ઍરફૉર્સમાં ઇમારતો, વાહનો અને વૃક્ષોને ભારે નુકસાન થયું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



