You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
રાજકોટ: પિતાના અવસાન બાદ નોકરી કરી, હવે ધો-10માં 99.95 પર્સેન્ટાઇલ
રાજકોટ: પિતાના અવસાન બાદ નોકરી કરી, હવે ધો-10માં 99.95 પર્સેન્ટાઇલ
નાના એવા ઘરની ટાઇલ્સ પર લખી લખીને અભ્યાસ કરનાર હેમાંગ પેસાવરિયાની મહેનત રંગ લાવી છે.
ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં હેમાંગે 99.95 પર્સેટાઈલ મેળવીને માત્ર પરિવારનું જ નહીં રાજકોટનું નામ પણ રોશન કર્યું છે.
હેમાંગ માટે પિતાના નિધન પછી આગળ ભણવાનું એટલું સરળ નહોતું.