તામિલનાડુમાં વાહનચાલકોની વચ્ચેથી નીકળ્યો સાપ

વીડિયો કૅપ્શન, તામિલનાડુમાં વાહનચાલકોની વચ્ચેથી નીકળ્યો સાપ
તામિલનાડુમાં વાહનચાલકોની વચ્ચેથી નીકળ્યો સાપ
પ્રકાશિત

તામિલનાડુના કરુર જિલ્લાના કુલાથુપલયમના રેલ્વે ગરનાળામાં સાપને જોતાં જ વાહનચાલકો પણ ડરી ગયા હતા.

રસ્તા પર સાપ જોઈને લોકોમાં ફફડાટ ફેલાઈ ગયો હતો.

જોકે ફાયર વિભાગના કર્મચારીઓએ સાપને બચાવી લીધો હતો.

તામિલનાડુના કરુર જિલ્લાના કુલાથુપલયમના રેલ્વે ગરનાળામાં સાપને જોતાં વાહનચાલકો ડરી ગયા હતા

ઇમેજ સ્રોત, UGC