Monsoon 2026 : ચોમાસા 24 કલાકમાં કેરળ પહોંચશે, ગુજરાતના કયા જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
Monsoon 2026 : ચોમાસા 24 કલાકમાં કેરળ પહોંચશે, ગુજરાતના કયા જિલ્લામાં પડશે ગાજવીજ સાથે વરસાદ?
પ્રકાશિત
હવામાન વિભાગ અમદાવાદ અનુસાર, છેલ્લા 24 કલાક દરમિયાન ગુજરાતમાં વરસાદની વ્યાપક અસર જોવા મળી હતી.
ચોમાસું ગુજરાત પહોંચે એ પહેલાં ગઈકાલે પણ અનેક વિસ્તારોમાં છૂટોછવાયો વરસાદ પડ્યો હતો.
ગુજરાતમાં અમદાવાદ અને સુરતમાં છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદ નોંધાયો હતો.
હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી 24 કલાકમાં ભારતમાં ચોમાસાનું આગમન થઈ જશે.
આજના આ વેધર વીડિયોમાં જુઓ કે ગુજરાતના વાતાવરણમાં કેવા કેવા ફેરફાર થશે અને રાજ્યનમા કયા જિલ્લાઓમાં વરસાદની આગાહી છે.

ઇમેજ સ્રોત, Getty Images



