ખેડા: ફટાકડાની ફૅક્ટરીમાં બ્લાસ્ટ, દૂર સુધી ધ્રુજારીનો અનુભવ થયો

વીડિયો કૅપ્શન, ખેડા: ફટાકડાની ફૅક્ટરીમાં બ્લાસ્ટ, દૂર સુધી ધ્રુજારીનો અનુભવ થયો
ખેડા: ફટાકડાની ફૅક્ટરીમાં બ્લાસ્ટ, દૂર સુધી ધ્રુજારીનો અનુભવ થયો
પ્રકાશિત

ખેડા જિલ્લાના કપડવંજ નજીક આવેલી ફટાકડા બનાવતી એક ફૅક્ટરીમાં વિસ્ફોટ થયો હતો.

આ પ્રચંડ વિસ્ફોટમાં ઓછામાં ઓછા 2 લોકોને ઈજા થઈ હોવાની માહિતી મળી છે.

બીબીસી ગુજરાતીના સહયોગી નચિકેતા મહેતાના કહેવા પ્રમાણે આ ફૅક્ટરી કપડવંજના ડમ્પિંગ સ્ટેશનની સામે આવેલી હતી.

ખેડા, કપડવંજ, બીબીસી, બ્લાસ્ટ

ઇમેજ સ્રોત, Ugc

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન