ઉધના રેલવે સ્ટેશન પર હવે કેવી સ્થિતિ છે?

ઉધના રેલવે સ્ટેશન પર હવે કેવી સ્થિતિ છે?

સુરતના ઉધના રેલવે સ્ટેશન પર રવિવારે 19 એપ્રિલે ટ્રેનમાં ચઢવા માટે હજારો સ્થળાંતરિત શ્રમિકોની ભારે ભીડ જોવા મળી હતી, ત્યાં એકઠી થયેલી ભીડના વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.

બીબીસી ગુજરાતીની ટીમે 20 એપ્રિલે ઉધના રેલવે સ્ટેશન પર જઈ કેટલાક શ્રમિકો સાથે વાત કરી હતી.