વરસાદ કેટલો પડ્યો તે કઈ રીતે માપવામાં આવે છે?
વરસાદ કેટલો પડ્યો તે કઈ રીતે માપવામાં આવે છે?
પ્રકાશિત
હાલ જ્યારે ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે.
ત્યારે, બીબીસી ગુજરાતી કૃષિ યુનિવર્સિટી સાથે વાતચીત કરી હતી.
અને વર્ષા મપાકયંત્ર શું હોય છે, સાદું વર્ષા માપકયંત્ર કેવું હોય છે અને તે કેવી રીતે કામ કરે છે?

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



