You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ગોપાલ ઇટાલિયાએ સી. આર. પાટીલની ચૅલેન્જનો શું જવાબ આપ્યો?
ગોપાલ ઇટાલિયાએ સી. આર. પાટીલની ચૅલેન્જનો શું જવાબ આપ્યો?
ગુજરાતમાં મ્યુનિસિપલ કૉર્પોરેશન, નગરપાલિકા, જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયતની ચૂંટણી માટે જંગ જામ્યો છે.
ત્યારે સુરતમાં ચૂંટણીસભા દરમિયાન કેન્દ્રીય મંત્રી અને ભાજપના સી. આર. પાટીલે આપના નેતાઓને ચૅલેન્જ આપી હતી.
સીઆર પાટીલે ચેલેન્જ આપી હતી કે જો આપના નેતાઓમાં સુરત મ્યુનિસિપલ કૉર્પોરેશનમાં પાર્ટીને જે 27 સીટ છે, એને જાળવીને દેખાડે.
ત્યારે વીસાવદરની બેઠક ઉપરથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ સુરતના કતારગામ વિસ્તારમાં યોજાયેલી બેઠખમાં આ પડકારનો જવાબ આપ્યો હતો.
ઉલ્લેખનીય છે કે તા. 26મી એપ્રિલના રવિવારે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાશે.