કચ્છના તળાવમાં અચાનક લાખો માછલીનાં મોત કેમ થયાં?
કચ્છના તળાવમાં અચાનક લાખો માછલીનાં મોત કેમ થયાં?
પ્રકાશિત
તળાવમાં તરી રહેલી આ લાખો મૃત માછલીઓનો વીડિયો ગુજરાતના કચ્છનો છે.
રામસર સાઇટ નજીક છસલા-ફુલાઈ વચ્ચે ઢંઢ વિસ્તારના આ વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થઈ રહ્યા છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન