નેપાળ: તારાજી ક્યાંથી શરૂ થઈ અને કેવી રીતે આગળ વધી
નેપાળ: તારાજી ક્યાંથી શરૂ થઈ અને કેવી રીતે આગળ વધી
પ્રકાશિત
વૅરિફાઇ થયેલા વીડિયો અને સૅટેલાઇટ તસવીરોની મદદથી બીબીસી વૅરિફાયે નેપાળમાં આવેલા વિનાશક પૂરનો માર્ગ શોધી કાઢ્યો છે. નેપાળ-તિબેટ સરહદથી શરૂ થયેલું પૂર અનેક વિસ્તારોમાં તબાહી મચાવતું આગળ વધ્યું અને નિર્માણાધીન ડૅમ પણ ધોવાઈ ગયો.
ત્રિશૂલી નદીનું જળસ્તર વધતાં બ્રિજ ધોવાઈ ગયા અને પૂરનો કાટમાળ બીજા પુલ સાથે અથડાતો જોવા મળ્યો.

ઇમેજ સ્રોત, PM Secretariat



