દલિત-વાલ્મીકિ સમાજનું દર્દ મેં નજીકથી જોયું છે : શંકરસિંહ વાઘેલા
દલિત-વાલ્મીકિ સમાજનું દર્દ મેં નજીકથી જોયું છે : શંકરસિંહ વાઘેલા
પ્રકાશિત
પ્રજાશક્તિ ડેમોક્રૅટિક પાર્ટીના સ્થાપક અને ગુજરાતના પૂર્વ મુખ્ય મંત્રી શંકરસિંહ વાઘેલાએ બીબીસી ગુજરાતી સાથે વાત કરી હતી.
જેમાં તેમણે તાજેતરમાં દલિત અને વાલ્મીકિ સમાજને અનામત આપવા સંદર્ભે કરેલા નિવેદન તથા એ પછી ઊભા થયેલા વિવાદ અંગે પોતાના વિચાર રજૂ કર્યા હતા.
તેમણે કૉંગ્રેસમાં જોડાવવા સહિત ગુજરાતના અલગ-અલગ મુદ્દે વાત કરી હતી.
શંકરસિંહ વાઘેલાનો વિસ્તૃત ઇન્ટરવ્યૂ યુટ્યૂબ તથા ફેસબુક ઉપર જુઓ.
સંવાદદાતા : તેજસ વૈદ્ય
શૂટ-ઍડિટ : પવન જયસ્વાલ

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન



