ફેક વેડિંગ : લગ્ન ખરાં, પણ કોઈ વર-કન્યા નહીં, લગ્ન અંગે લોકોના વિચારો જાણો

વીડિયો કૅપ્શન, Fake Wedding શું છે અને તેમાં કોણ જાય છે, Gen-Z લગ્ન વિશે શું માને છે?
ફેક વેડિંગ : લગ્ન ખરાં, પણ કોઈ વર-કન્યા નહીં, લગ્ન અંગે લોકોના વિચારો જાણો
પ્રકાશિત

લગ્ન છે, પણ કોઈ વર-કન્યા નથી. તો આખરે આ કેવાં લગ્ન છે. આને જ કહેવાય છે ફેક વેડિંગ.

ત્યાં ઉપસ્થિત લિયા શર્મા જણાવે છે, મેગાસિટીમાં ફેક વેડિંગનું ચલણ ઝડપથી વધી રહ્યું છે. ઘણા માટે તે જીવનમાંથી થોડી છટકબારી શોધી મજા કરવાની તક છે.

ત્યારે ત્યાં રહેલાં આશા આર્ય જણાવે છે, પણ આ ફેક વેડિંગમાં આવેલા લોકો માટે આ માત્ર પાર્ટી નથી. લગ્નને લઈને આ લોકોના પોતપોતાના વિચારો છે.

અહીં આવેલા લોકો અને જેન-ઝી લગ્ન અને તેના વિશે શું કહે છે. આવો જાણીએ.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન