મેરૂ માલણ : 40 વર્ષ અગાઉ બાળ કલાકાર તરીકે હિતુ કનોડિયા કેવા લાગતા હતા?

વીડિયો કૅપ્શન, મેરૂ માલણ: 40 વર્ષ અગાઉ બાળ કલાકાર તરીકે હિતુ કનોડિયા કેવા લાગતા હતા?
મેરૂ માલણ : 40 વર્ષ અગાઉ બાળ કલાકાર તરીકે હિતુ કનોડિયા કેવા લાગતા હતા?
પ્રકાશિત

40 વર્ષ કરતાં વધુ સમય બાદ મેરૂ માલણ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

આ ફિલ્મમાં નરેશ કનોડિયાએ અભિનય આપ્યો હતો, જ્યારે તેમના દીકરા હિતુ કનોડિયાએ બાળકલાકારની ભૂમિકા ભજવી હતી.

આ સિવાય નરેશ કનોડિયાના મોટાભાઈ મહેશ કનોડિયાએ ફિલ્મનું સંગીત આપ્યું હતું. હિતુ કનોડિયા ઉપર ફિલ્માવાયેલું ગીત 'મેરૂ માલણ....' ખાસ્સું લોકપ્રિય થયું હતું.

હિતુ કનોડિયાએ આ ગીતના શૂટિંગ સાથે જોડાયેલા અનુભવો બીબીસી ગુજરાતી સાથે શેર કર્યા હતા.

રિપોર્ટર : તેજસ વૈદ્ય

શૂટ : પવન જયસ્વાલ

ઍડિટ : રિપુલ મકવાણા

40 વર્ષ કરતાં વધુ સમય બાદ મેરૂ માલણ ફરી સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન