પાકિસ્તાન સાથેના સંબંધ મુદ્દે પુછાયેલા સવાલ પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
પાકિસ્તાન સાથેના સંબંધ મુદ્દે પુછાયેલા સવાલ પર રાહુલ ગાંધીએ શું કહ્યું?
પ્રકાશિત
યુનિવર્સિટી ઑફ શિકાગોમાં આયોજિત એક કાર્યક્રમમાં લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીને ઘણા લોકોએ સવાલ પૂછ્યા હતા.
આ કાર્યક્રમમાં પાકિસ્તાની મૂળના એક યુવાને રાહુલ ગાંધીને સવાલ પૂછ્યો હતો.

ઇમેજ સ્રોત, Ritesh Shukla/Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



