ગુજરાતમાં ફરી હવામાન પલટાશે, વરસાદને લઈને શું છે આગાહી?

વીડિયો કૅપ્શન, ગુજરાતમાં ફરી હવામાન પલટાશે, વરસાદને લઈને શું છે આગાહી?
ગુજરાતમાં ફરી હવામાન પલટાશે, વરસાદને લઈને શું છે આગાહી?
પ્રકાશિત

ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર વિદાય બાદ ઑક્ટોબર હીટ અને ઉનાળા જેવો આકરો તાપ પડી રહ્યો છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં છૂટોછવાયો કમોસમી વરસાદ અથવા માવઠું પડવાની શક્યતા છે.

જો વરસાદ પડે તો જળાશયોમાં પાણીની આવક થઈ શકે છે, પરંતુ પાક લણણીની સીઝન હોવાથી ખેડૂતોના મગફળી સહિતના પાકને નુકસાન પહોંચવાની ભીતિ પણ રહેલી છે.

gujarat, weather, બીબીસી ગુજરાતી, ગુજરાતી, ચોમાસું, વરસાદ

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન